WC 2019 / ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક જંગ, વિરાટ સેનાની અગ્નિપરીક્ષા

ICC Cricket World Cup 2019 Australia vs India

ભારતને ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવવાને લઇને પહેલો  પડકાર આજે અહીં ઓસ્ટ્રેલિયા સામે મળશે. આઇસીસી વર્લ્ડકપની આ મહત્વપૂર્ણ મેચમાં સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની રણનીતિઓની સાચા અર્થમાં અગ્નિ પરીક્ષા થશે.

બ્રેકિંગ ન્યૂઝ