ટી20 વર્લ્ડકપ / ICCનો મોટો નિર્ણય: ઈંગ્લેન્ડ-પાકિસ્તાનની ફાઇનલ મેચના નિયમો બદલાયા, આ રીતે થશે મુકાબલો

ICC changed the final match rules, Pak vs Eng match rules

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે થનારી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ હવે નજીક આવી ચૂકી છે ત્યારે ફાઇનલ મેચને લઇને ICC એ નિયમોમાં કેટલાક અગત્યનાં ફેરફારો કર્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ