ક્રિકેટ / ICCએ અમદાવાદની પીચને ખરાબ ઘોષિત કરી તો ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ મોટુ નુક્સાન થઈ જશે

ICC can make Indias WTC way difficult

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી ટેસ્ટનું રિઝલ્ટ બે દિવસમાં આવ્યા બાદ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને લઈને લોકોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈંગ્લેન્ડનાં પૂર્વ ક્રિકેટરે ટીમની આ શર્મનાક હાર માટે પીચને જવાબદાર ગણી છે.

બ્રેકિંગ ન્યૂઝ