સ્પોર્ટ્સ / ક્રિકેટ ફિક્સિંગ કેસ : ICCએ આ 2 ખેલાડીઓ પર લગાવી દીધો 8 વર્ષનો બૅન

ICC banned these two cricketers

ક્રિકેટની રમતના જેટલા ફેન્સ છે તેટલા કોઇ બીજી રમતના નહી જ હોય, બહારથી જેટલી સરસ રમત લાગે છે અંદર એટલું જ પોલમપોલ ચાલતુ હોય છે જેનું તાજુ ઉદાહરણ આ 2 ખેલાડી છે. જેમણે ફિક્સિંગના કાદવમાં પોતાના પગ ખરાબ કર્યા છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ