સ્પોર્ટ્સ / તો ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ મળશે, ICCએ તૈયારીઓ કરી શરૂ

ICC announces proposal to make cricket a part of Olympics 2028

ઑલિમ્પિક્સમા ભારતને 7 મૅડલ મળ્યા બાદ ICC ઇચ્છે છે કે ક્રિકેટને પણ ઑલિમ્પિક્સમા સ્થાન મળે અને તેના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ