J&K / કાશ્મીરમાં ટેન્શન ! POK માં 15 આતંકીઓ સાથે જોવા મળ્યો મસૂદ અઝહરનો ભાઇ

ibrahim azhar masood azhar pakistan jammu kashmir

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદના મુખ્ય સુત્રધાર મસૂદ અઝહરનો ભાઇ ઇબ્રાહિમ અઝહર સાથે 15 પ્રશિક્ષિત આતંકીઓ પણ જોવા મળ્યાના અહેવાલ છે. એવા સમાચાર પણ આવી રહ્યા છે કે,આ તમામ 15 આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ તરફ ભારત સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને અમરનાથ યાત્રાને પણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ