તમારા કામનું / બેંકમાં નોકરીની શાનદાર તક: એકસાથે 8612 જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો અરજી કરવાની કઈ છે Last Date

IBPS RRB Recruitment 2023: Bumper recruitment in bank, IBPS issued notification

ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ ક્લાર્ક-પીઓ પરીક્ષા 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. IBPS એ PO-Clerk પોસ્ટ માટે 8600 ખાલી જગ્યાઓ બહાર પાડી છે.

બ્રેકિંગ ન્યૂઝ