આનંદો / બેંક કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, હવે સેલેરીમાં આટલા રૂપિયાનો મળશે વધારો

Iba And Bank Union Agreed To 15 Percent Salary Hike

બેંક કર્મચારીઓની સેલેરીને લઈને બુધવારે બેંક યુનિયન અને ઈન્ડિયન IBAની વચ્ચે સહમતિ બની હતી. આ બેઠકમાં બેંક કર્મીઓની સેલેરી 15 ટકા વધારવાનો નિર્ણય લેવાયો હતો. કર્મચારીઓને એરિયર્સ પણ નવેમ્બર 2017થી આપવામાં આવશે. આ રકમ લગભગ 7898 કરોડ રૂપિયાની હશે. આ કેસ 2017થી પેન્ડિંગ હતો. બેંક યૂનિયન સતત તેની માંગ કરી રહ્યું હતુ પણ હજુ સુધી તેને લઈને કોઈ નિર્ણય આવી શક્યો ન હતો. આખરે 22 જુલાઈએ આ મુદ્દે સહમતિ બનતાં નિર્ણય લેવાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ