IAS અધિકારી કે. રાજેશની ઓફિસ-ઘરે દરોડા બાદ CBIએ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર કે.રાજેશ સહિત સુરતની ખાનગી પેઢીના માલિક અને અન્યો સામે કેસ કર્યો, સુરતના શખ્સની ધરપકડ કરાઈ જેને અમદાવાદ CBI સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાશે. આર્મ લાયસન્સ, સરકારી જમીન માટે છે લાંચ

બ્રેકિંગ ન્યૂઝ