ડેબ્યુ / આ ડૅશિંગ IAS અધિકારી જોવા મળશે નેટફ્લિક્સની સુપરહીટ વૅબસિરીઝમાં, જાણો કેવી રીતે મળી ઑફર

 IAS officer turned actor

ભારતની રાજધાનીમાં ડેપ્યુટી કમિશનરના પદ પર પોસ્ટ કરાયેલા IAS અભિષેક સિંઘ ખૂબ જ જલ્દી તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રીઅલ લાઈફના અધિકારીઓ હવે રીલની દુનિયામાં પણ પગ મૂકવા તૈયાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ