વાયરલ / VIDEO : વાહ રે વાહ યુવાન તારી દરિયાદિલી ! કચરો વીણતી 'દાદી'ને કરિયાણાની દુકાન ખોલી આપીને છવાયો

IAS officer shares video of blogger who helped 75-yr-old ragpicker start new life

IAS અધિકારી અવનિશ શરણે એક બ્લોગરનો વીડિયો શેર કર્યો છે. આ બ્લોગરે કચરો વીણતી એક વૃદ્ધ મહિલાને શાકભાજીની દુકાન ખોલી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ