રાજીનામું / વધુ એક IAS ઑફિસરે ધરી દીધું રાજીનામું, કહ્યું લોકતંત્ર સાથે થઈ રહી છે છેડછાડ

ias officer s sasikanth senthil quit service

IAS કન્નન ગોપીનાથના રાજીનામાંના એક અઠવાડીયાની અંદર જ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લા ઉપાયુક્ત એસ. શશિકાન્ત સેંથિલે શુક્રવારે IAS પદેથી રાજીનામું આપી દીધું. એક પત્રમાં તેમણે કહ્યું કે, લોકતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની સાથે અભૂતપૂર્વ રીતે છેડછાડ કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ