વાહ / પાપા કહેતે હૈ બડા નામ કરેગી! પહેલી જ ટ્રાયમાં IAS બની આ દીકરી, જાણીને કરશો સલામ

ias officer nisha grewal success story 23 years old nisha secured air 51 in upsc 2020

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાને દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે અને દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી IAS અથવા IPS બનવાનું સપનુ જોવે છે. પરંતુ દરેક લોકોને સફળતા મળતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ