પ્રેરણાદાયી / 10માં ધોરણમાં 44 ટકા લાવનાર શખ્સ બન્યો IAS ઓફિસર, શેર કરી 26 વર્ષ જુની માર્કશીટ

ias officer Awanish Sharan shared marksheet got only 44 percent marks in 10th exam passed upsc exam 

તાજેતરમાં, IAS અધિકારી અવનીશ શરણ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી 10મી માર્કશીટ વિદ્યાર્થીઓને ઘણી પ્રેરણા આપે તેવી છે. અવનીશને ધોરણ 10માં 700માંથી માત્ર 314 માર્ક્સ (44.5%) મળ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ