કાર્યવાહી / 2000 કરોડની જમીન કૌભાંડનો રેલો IAS કે.રાજેશ અને રાજકોટના દિગ્ગજ નેતા સુધી પહોંચી શકે

 IAS K.Rajesh's political connection? Many doubts about the Rajkot land deal

સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર કે.રાજેશ સામે ગત મોડી રાત્રે CBIના  દરોડા ચાલી રહ્યા છે. ત્યારે આ મામલે રાજકોટના એક રાજકીય અગ્રણીની જમીન સોદો શંકાના દાયરામાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ