નિવેદન / ખેડૂત આંદોલન ખતમ કરવાનો IAS ખેમકાએ સૂચવ્યો ઉપાય, કહ્યું- MSPનો બોજ...

ias khemka suggested measures to end farmer

કૃષિ કાયદાના વિરોધને લઇને છેલ્લા 18 દિવસથી ખેડૂતએ દિલ્હીમાં ધામા નાખ્યા છે, સરકાર ખેડૂતોને વારંવાર અપીલ કરી રહી છે આંદોલન પૂર્ણ કરવામાં આવે અને અમે વાતચીત માટે તૈયાર છીએ પરંતુ ખેડૂતો ટસના મસ થતા નથી. ત્યારે હરિયાણાના ચર્ચીત IAS અશોક ખેમકાએ એક સૂચન કર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ