VIDEO / આ IAS અધિકારીની એક્ટિંગના લોકો જબરા દિવાના, 51 કરોડ વ્યુઝ સાથે VIDEO થયો ટ્રેન્ડ

ias abhishek singh acting in music video pehli baar

IAS અને એક્ટર અભિષેક સિંહનું નવું ગીત 'પહેલી બાર' સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. તેમાં તે દીક્ષા કૌશલ સાથે રોમાંસ કરતા નજરે પડે છે. દિલ્હીના આ IAS અધિકારી પહેલા પણ કેટલાય મ્યૂઝિક વીડિયોમાં દેખાય હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ