આરોપ / ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ પર ભારતીય વાયુસેનાની લાલ આંખ, કહ્યું IAF બાયસ્ડ નથી

 IAF shoots letter to censor board for gunjan saxena film

ભારતીય વાયુ સેનાએ સેન્ટ્રલ બોર્ડ એફ ફિલ્મને જ્હાનવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાને લઇને પત્ર લખ્યો છે. એરફોર્સના કહ્યાં મુજબ ફિલ્મમાં IAFની નેગેટિવ ઇમેજ બતાવવામાં આવી છે. જેના પર એરફોર્સે પત્ર લખ્યો છે અને ધર્મા પ્રોડક્શન પર એરફોર્સની ઇમેજ ખરાબ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ