બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 11:10 AM, 8 May 2019
મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે. વાયુસેનાનું એ.એન.32 રન વે પરથી લપસ્યુ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
ADVERTISEMENT
જો કે આ દુર્ઘટનાના કારણે 50 અન્ય વિમાનો પર અસર પડી છે. કેટલાક વિમાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો કેટલાક વિમાનને હાલ માટે ટાળી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
એરપોર્ટ પર રનવે પરથી ઉતરતા તંત્ર દોડતુ થયુ હતુ અને એરપોર્ટ પર થોડી વાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થતા આખરે તંત્રએ રાહાતનો શ્વાસ લીધો હતો અને બધુ હેમખેમ જોવા મળ્યું હતુ.
Indian Air Force (IAF) aircraft AN-32 was departing for Yelahanka Air Force near Bengaluru, Karnataka. No injuries reported. Runway 27 at Mumbai Airport which it overran isn't available for operations https://t.co/71isOmOXmR
— ANI (@ANI) May 8, 2019
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ રશિયાની રાજધાની મોસ્કોમાં પણ ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક પ્લેનમાં આગ લાગતા 41 લોકો જીવતા સળગ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT