એક ઘા ને બે કટકા ! / ભારત સામે આંખ ઊંચી કરતા પણ ફફડશે દુશ્મન, સેનાએ કરી બતાવ્યું એવું પરાક્રમ કે જાણીને કરશો સલામ

iaf live fired brahmos missile from su30 mki aircraft

ભારતીય વાયુસેનાએ દેશના પૂર્વીય તટ પર સુખોઈ 30 MKI ફાઈટર જેટથી ભારતીય નૌસેનાના ડિકમીશન્ડ જહાજ પર બ્રહ્મોસ મિસાઈલથી લાઈવ ફાયર કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ