સૈન્ય શક્તિ / ભારતને મળ્યું દુનિયાનું સૌથી ખતરનાક હેલિકોપ્ટર અપાચે, દુશ્મનનો કરશે નાશ

IAF gets its first Apache Guardian attack helicopter in US

ચિનૂક બાદ હવે વાયુસેનાને પહેલુ અપાચે હેલિકોપ્ટર મળ્યુ છે. અમેરિકાની એરિજોનામાં અપાચેનું નિર્માણ થયું છે. જેને ચીન-પાકિસ્તાન સીમા પર તૈનાત કરાશે. બોઈંગ HH-64 E અપાચેને વિશ્વનું સૌથી ઘાતક હેલિકોપ્ટર મનાય છે. અપાચે એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ