હુંકાર / 15મી ઓગસ્ટ પહેલા વાયુસેના પ્રમુખની દુશ્મનો પર લાલ આંખ, કહ્યું આપશે જડબાતોડ જવાબ

IAF chief checked mig-21 himself

15 ઓગસ્ટના 24 કલાક પહેલા ભારતીય વાયુસેનાના પ્રમુખે દુશ્મનોને લાલ આંખ બતાવી છે. વાયુસેના પ્રમુખ RKS ભદોરિયાએ ગુરુવારે પશ્ચિમી વાયુકમાનની ફ્રન્ટલાઇન એરબેઝની વિઝીટ કરી અને ત્યાં લડાકૂ વિમાન મિગ-21 ઉડાવીને દુશ્મનોને વાયુસેનાની જબરજસ્ત તૈયારીઓનો પરચો આપી દીધો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ