બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / IAF agniveer recruitment 2022 notification of sarkari naukri

ભરતી / વાયુસેનામાં અગ્નિવીરોની નવી ભરતી માટેની જાહેરાત, આ તારીખથી થશે રજિસ્ટ્રેશન

Hiren

Last Updated: 07:33 PM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન એરફોર્સે પોતાની ઓફિશિલ વેબસાઇટ પર ભરતી સંબંધિત શોર્ટ નોટીસ જાહેર કરી છે. નોટિસમાં જણાવાયુ છે કે નવેમ્બર 2022ના પ્રથમ સપ્તાહથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અરજદારોને જાન્યુઆરી 2023ના મધ્યમાં પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

  • ભરતી સંબંધિત નોટીસ જાહેર
  • અગ્નિવીરના પદ માટે રજિસ્ટ્રેશન
  • ઇન્ડિયન એરફોર્સે આપી નોટીસ

 
અગ્નિવીરોની ભરતી
ભારતીય વાયુસેનાના અગ્નિવીરોના 1/2023ની ભરતી અંગે શોર્ટ નોટીસ જાહેર કરી છે. આ નોટીસ અનુસાર તમામ મહિલા અને પુરુષ ઉમેદવારોની ભરતી અગ્નિવીરના પદ માટે કરવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતાં હોય તેને ઓફિશિયલ વેબસાઇટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરવું પડશે અને ઓફલાઇન પરીક્ષા માટે હાજર થવું પડશે.

IAFએ પોતાની વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાહેર કર્યું છે કે નવેમ્બર 2022ના પ્રથમ સપ્તાહમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ જશે. અરજદારોને જાન્યુઆરી 2023ના મધ્યમાં પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

ભરતી માટે યોગ્યતાના માપદંડો
આ ભરતી માટે અરજદારો પાસે 12માંની ડિગ્રી હોવી આવશ્યક છે. એટલું જ નહીં પરંતુ 12માં ધોરણમાં ઓછામાં ઓછાં 50% મેળવ્યા હોવા જરૂરી છે. અથવા તો 50% સાથે ઇન્જિન્યરીંગ કે ડિપ્લોમાની ડિગ્રી હોવી જરૂરી છે.

જાણો શું છે વયમર્યાદા ?
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી વધુ અને 21 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજદારની ઊંચાઈ ઓછામાં ઓછી 152.5 સેમી હોવી જોઈએ અને તે તેની છાતીને 5 સેમી સુધી ફુલાવી શકવો જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ