આરોપ / "... તો મારા પર દુષ્કર્મ થયું હોત", અભિનેત્રી અમીષા પટેલની ઑડિયો ક્લિપથી ખળભળાટ

બિહારમાં વિધાનસભાની ચૂંટણીની ધાંધલ ધમાલ અને બુધવારે જાહેર થયેલા પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે, બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેનાથી રાજકીય ગરમી વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે મહિલાનો અવાજ આ ઓડિયોમાં છે તે પોતાને અભિનેત્રી અમિષા પટેલ તરીકે વર્ણવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ