બોલીવુડ / કામ પ્રત્યેની ચાહત, મરતે દમ તક એક્ટિંગ કરવાની મારી ઇચ્છાઃ કરીના કપૂર

I wish to act till the end time: Kareena Kapoor

પોતાનાં રૂપ અને એક્ટિંગથી કરોડો ચાહકો મેળવનાર કરીના કપૂર છેલ્લા થોડા સમયથી ઓછી ફિલ્મો કરી રહી છે. તેમ છતાં પણ તેની કરિયરનો ગ્રાફ ક્યારેય નીચો ઊતર્યો નથી. ખાસ કરીને તેની છેલ્લી ફિલ્મ 'વીરે દી વેડિંગ'ની સફળતાએ આજે પણ તેને ઇન્ડસ્ટ્રીની હોટ કેક બનાવીને રાખી છે. આ જ કારણ છે કે તેના ખાતામાં આજે પણ કેટલીક સારી ફિલ્મો છે, જેમાં તેનાં પાત્રો પણ સશક્ત છે. લગ્ન પછી બધાં વિચારી રહ્યાં હતાં કે કરીના ફિલ્મો કરવાનું છોડી દેશે, પરંતુ આજે તેની પાસે સારા પ્રોજેક્ટ્સ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ