ચૂંટણી / હું થોડા સમયમાં કરીશ મતદાન, વડાપ્રધાન મોદીએ કરી ટ્વીટ

I will vote soon, Prime Minister Modi tweeted

આજે રાજ્યની 26 બેઠકો પર મતદાન યોજાયુ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં દિગ્ગજ નેતાઓ મતદાન કરવા માટે પહોંચશે. પીએમ મોદી પણ ગુજરાતમાં છે. તેઓએ મતદાન કર્યા પહેલા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી હતી કે, હું થોડા સમયમાં મતદાન કરીશ. આ સાથે જ વધુને વધુ મતદાન થાય તે માટે પણ અપીલ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ