ખેડા / 'હું આવતીકાલે રાજીનામું આપીશ', જાણો ભાજપના ધારાસભ્ય આવું શા માટે બોલ્યા

I will resign tomorrow', find out why the BJP MLA said so

ખેડા પંથકના માતરના ધારાસભ્યએ લીંબાસી પોલીસ યોગ્ય કાર્યવાહી નાં કરતી હોવાના આરોપ સાથે નારાજગી દર્શાવતા રાજીનામું આપવાની ચીમકી આપી છે. આ અંગે ગૃહમંત્રીને પણ રજૂઆત કરશે

બ્રેકિંગ ન્યૂઝ