ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વ્યથા / ઍન્જિનિયર પતિ કરે છે નેઈલ પોલિશ : પત્નીએ કહ્યું છૂટાછેડા નથી આપતો પરંતુ આવી ઓફર આપે છે

I will not divorce you,' the husband said to his wife

19 વર્ષીય યુવતી આત્મહત્યા કરવા જઈ રહી હતી. એક જાગૃત નાગરિકે તેને રોકી અને મહિલા હેલ્પલાઈન 181ની મદદ લેવા કહ્યું. યુવતીએ હેલ્પલાઈન 181 પર ફોન કરી કહ્યું બહેન મને નથી જીવવું મારો પતિ છોકરી જેવું વર્તન કરે છે. મને પરિવારમાંથી કોઈ મદદ નથી કરી રહ્યું. મારે મરી જવું છે. અંતે મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર રિટાબહેન તેની મદદે પહોંચ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ