ચૂંટણી / હું આજે અલ્પેશને મળવાનો છું: હાર્દિક પટેલ

I will meet Alpesh Thakor this evening: Hardik Patel

અલ્પેશ ઠાકોરનાં રાજીનામાની ચર્ચાને લઇ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે કહ્યું કે, 'અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે એવી કોઇ વાત નથી. કોંગ્રેસ દ્વારા અલ્પશને સમજાવવાનાં પ્રયાસ થઇ રહ્યાં છે. હું પણ આજે સાંજે અલ્પેશ ઠાકોરને મળીશ.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ