ઇલેક્શન 2022 / VIDEO: ભાજપ નેતાએ કહ્યું 5 રૂપિયા આપશો તોય ચાલશે... લોકો 500-500ની નોટ આપવા લાગ્યા

I will fill the form this time with Savli's people's rupees: Ketan Inamdar

વિજય વિશ્વાસ સંમેલનમાં સાવલી બેઠકના ઉમેદવાર કેતન ઈનામદારે ફોર્મ ભરવા માટે જનતા પાસે યથાશક્તિ પ્રમાણે પૈસા માગતા જ લોકો રૂપિયા આપવા માટે સ્ટેજ સુધી દોડી આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ