ના હોય! / 'હું ગાંજો અરેન્જ કરી દઇશ', આર્યન-અનન્યાની ચૅટમાં સામે આવી મોટી વાત

i will arrange weed for you said ananya pandey in whatsapp chat with aryan khan

આર્યન ખાન કેસમાં એક્ટ્રેસ અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તે હજુ સુધી પહોંચી નથી. ત્યારે તેની ચૅટમાં મોટો ખુલાસો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ