OMG / હું એ સમયે સૌથી ખરાબ ખેલાડી હતો: કમબૅક બાદ વિરાટ કોહલીએ સૂર્યા સાથે શેર કર્યું દર્દ

I was the worst player then Virat Kohli shares pain with Surya after comeback

ભારત અને શ્રીલંકા વચ્ચેની રોમાંચક 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 67 રનથી મોટી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાની આ જીતમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ