ક્રિકેટ / મૅક્સવેલ ક્રિકેટમાં વાપસી કરતા એવું બોલ્યો કે જાણીને આંખમાં આંસુ આવી જશે

i was mentally and physically ruined says maxwell

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સતત રમવાના કારણે તે માનસિક અને શારીરિક રીતે થાકી ગયો હતો, માનસિક સ્વાસ્થ્યને કારણે ઓક્ટોબરમાં તેને આરામ કરવાની ફરજ પડી હતી. માનસિક સ્વાસ્થ્યને કારણે શ્રીલંકા સામે પ્રથમ બે મેચ રમ્યા બાદ મૅક્સવેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હટી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ