અમદાવાદ / નિત્યાનંદ આશ્રમ પર આરોપને લઈને ગુમ થયેલી યુવતીએ કર્યો ખુલાસો

નિત્યાનંદના આશ્રમના વિવાદ મામલે હવે યુવતીએ જ ખુલાસા કર્યા છે. યુવતીએ વીડિયો જાહેર કરી અને માતા-પિતા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. યુવતીએ કહ્યું કે હું મારી મરજીથી આશ્રમમાં ગઇ છું. ત્યારે મને પાછી લઇ જવા માટે દબાણ કરાઇ રહ્યું છે. મને વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. હું આશ્રમ છોડવા નથી માગતી. પરંતુ મારા માતા-પિતા પોલીસનો દુરુપયોગ કરે છે. એટલુ જ નહી પરંતુ તેણે તેમ પણ જણાવ્યુ છે કે, માતાના સાથીદારે જ મારી સાથે દુષ્કર્મ ગુજાર્યુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ