અસુરક્ષિત / મારે તારી સાથે લગ્ન કરવાં છે તેમ કહીને ગર્ભવતી યુવતીને બાથમાં લઈ કિસ કરી

I want to marry you and tell a pregnant woman in the bath

મહિલાઓને રસ્તે જતાં અથવા એકલી જોઈ યુવાનો તેમની છેડતી કરતા હોય છે ત્યારે ફતેવાડી વિસ્તારમાં આવેલા ફલેટમાં ગર્ભવતી પ‌િરણીત યુવતી ઘરે એકલી હતી તે દરમિયાન એક યુવકે ઘરમાં ઘૂસીને બાથમાં ભીડી લેતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ