સિદ્ઘિ / 'આજ સ્ટેડિયમમાં માંગવા આવ્યો હતો ઓટોગ્રાફ, વિચાર્યુ ન હતુ આટલું મોટું સન્માન મળશે'

 I used to seek autographs here: Virat Kohli after being honoured with a stand at Arun Jaitley stadium

દિલ્હીના પ્રસિદ્ઘ ઐતિહાસિક- ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ હવે અરૂણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે અને સાથે જ વિરાટના નામે એક સ્ટેન્ડનું પણ અનાવરણ કરવામાં આવ્યુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ