જમ્મૂ કાશ્મીર / ભાજપના કેન્દ્રીય મંત્રીએ પ્રાર્થના કરી કે કાશ્મીરમાં ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓની જલ્દીથી મુક્તિ થાય અને...

I Pray For Early Release Of Abdullahs, Mehbooba Mufti: Rajnath Singh

જમ્મૂ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીની નજરકેદ પર પહેલીવાર સરકારનાં કોઈ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જમ્મૂ-કાશ્મીરનાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રી મહિનાઓથી નજરકેદમાં છે. ઘણીવાર વિપક્ષી નેતાઓ દ્વારા તેમને છૂટા કરવાની માંગ કરવામાં આવે છે પરંતુ હવે દેશનાં રક્ષામંત્રી રાજનાથ સિંહે આ મુદ્દે મોટું નિવેદન આપતાં કહ્યું કે તેઓ પ્રાર્થના કરે છે કે આ ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓને વહેલા છૂટા કરી દેવામાં આવે. જે બાદ સમગ્ર દેશની રાજનીતિમાં તે ચર્ચાઓ વિષય બની રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ