નિવેદન / કાર્યકર્તાઓ માટે કુહાડી પર પગ મુકી શકે છે મનસુખ વસાવા, જાણો પાટીલ આવું કેમ બોલ્યા 

 I have seen Mansukh Bhai Work Hard for activists, find out why Patil said this

BJPના ભરૂચના સાંસદ મનસુખ વસાવા રાજીનામાં આપી દેતા આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મનસુખ વસાવાને લઈને કહ્યું મે કાર્યકર્તાઓ માટે મનસુખ ભાઈને ઝઝુમતા જોયા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ