ચૂંટણી / બિહારમાં કેમ PM મોદીએ કૃષ્ણ અને સુદર્શન ચક્રની વાત કરી?

i have come from the soil krishna pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને લઇને બિહારના પાલીગંજમાં રેલીને સંબોધન કર્યું. પીએમ મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહાર કર્યાં. પીએમ મોદીએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર સંપત્તિને લઇને હલ્લા બોલ કર્યું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ