ક્રિકેટ / મારામાં 6 મહિના પહેલા કોરોના જેવા લક્ષણો દેખાયા, આ ક્રિકેટરે કર્યો ચોંકાવનારો દાવો

I had symptoms similar to coronavirus during South Africa tour: England spinner Jack Leach

કોરોના વાયરસના કહેરના કારણે દુનિયાનાં દેશોમાં ફફડાટ છે. થોડા મહિના પહેલા જ આ વાયરસ આવ્યો અને આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઇ લીધું. એવામાં આ મહામારીની ખેલ જગત પર પણ અસર પડી છે કારણ કે ઘણીબધી ટૂર્નામેન્ટ કોરોનાના કારણે રદ્દ થઇ ગઈ અને કેટલાય ખેલાડીઓ કોરોનાથી પીડાઈ રહ્યા છે. એવામાં ધુરંધર ખેલાડી ઈંગલેન્ડના સ્પિનર જેક લીચે મોટી કબૂલાત કરીછે કે તેમનામાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાયા હતા જોકે તે સમયે કોરોનાએ મહામારીનું રૂપ લીધું ન હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ