સ્પોર્ટ્સ / આ સ્ટાર ક્રિકેટરની માતાનું નિધન, ભાવુક પોસ્ટમાં લખ્યું 'મારી પાસે ઘર ન હતું...'

I had no home but you: Afghanistan star Rashid Khan shares heartfelt post as his mother passes away

લાંબા સમયથી બીમાર રાશિદ ખાનનાં માતાનું ગુરુવારે નિધન થઇ ગયું. ટ્વીટર ભાવુક પોસ્ટ દ્વારા તેમણે બધાને આ જાણકારી આપી જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોએ સંવેદના વ્યક્ત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ