નિવેદન  / મારે એવા ભારતમાં નથી રહેવું જ્યાં... માં કાલી વિવાદ પર બોલ્યા મહુઆ મોઈત્રા, ગમે એટલી FIR કરાવો કોર્ટમાં જોઈ લઇશ          

I don't want to live in an India where ... Mahua Moitra spoke on the Kali controversy

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ કાલીના પોસ્ટરને લઈને ચાલી રહેલા વિવાદ પર કહ્યું હતું કે, કાલીના ઘણા રૂપ છે. મારા માટે કાલી એટલે માંસ અને શરાબ સ્વીકારનાર દેવી.

બ્રેકિંગ ન્યૂઝ