મોંઘવારી / સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ડુંગળી અને લસણના ભાવને લઈને આપ્યો આ જવાબ

I Do not Eat A Lot Of Onion Says Nirmala Sitharaman In Parliament

દેશમાં ડુંગળીના ભાવ અંગે સામાન્ય માણસ નાખુશ છે અને રાજકીય પક્ષો મોદી સરકાર અંગે સવાલો ઉભા કરી રહ્યા છે. બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે તે એટલું લસણ, ડુંગળી ખાતી નથી અને એવા કુટુંબમાંથી આવે છે જ્યાં ડુંગળી-લસણનો બહુ અર્થ નથી. નિર્મલા સીતારમણના આ જવાબ સાંભળીને સૌ કોઈ સંસદમાં હસી પડ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ