આદેશ  / સ્કૂલમાં ગુલ્લી મારી યુનિફોર્મમાં જ મૉલ કે ગાર્ડનમાં નહીં જઈ શકાય! જાણો ક્યાં આપવામાં આવ્યા આદેશ 

I can't go to the mall or the garden in my school uniform! Find out where the order was given

રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને મોટો આદેશ આપ્યો, શાળા સમય દરમ્યાન વિવિધ સાર્વજનિક સ્થળોએ કોઈપણ વિદ્યાર્થીને શાળા ગણવેશમાં પ્રવેશ આપવો જોઈએ નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ