ક્રિકેટ / 'હું મારા સપનામાં પણ સૂર્યકુમારની જેમ બેટિંગ કરી શકતો નથી', ન્યુઝીલેન્ડના બેટ્સમેને કરી ભારતીય ખેલાડીની પ્રશંસા

i cant bat like suryakumar yadav even in my dreams says nz batsman glenn phillips

ન્યુઝીલેન્ડના બેટ્સમેન ગ્લેન ફિલિપ્સે શનિવારે કહ્યું કે તે સપનામાં પણ ભારતીય દિગ્ગજ ખેલાડી સૂર્યકુમાર યાદવની જેમ શાનદાર શોટ રમી શકતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ