અમેરિકા / 'આજે જે કંઈ છું તે ભારતીય માતાને કારણે છું', દિવાળી મનાવતા બોલ્યાં USના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ

'I am what I am today because of my Indian mother', says US Vice President Kamala Harris as she celebrates Diwali

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે કહ્યું કે તેઓ આ જગ્યા પર પહોચવાનો શ્રેય તેમની માતાના સમર્પણ, દ્રઢ સંકલ્પ અને સાહસને આપે છે.

બ્રેકિંગ ન્યૂઝ