Coronavirus / ટ્રમ્પે ચીનને કહ્યું નહીં માનો તો સંબંધ ખતમ સમજો, તો જાણો સામે શું જવાબ મળ્યો

i am very disappointed in china donald trump slams beijing over coronavirus

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે તે વિશ્વભરમાં કોરોનાવાયરસ ફેલાવાને ધ્યાનમાં રાખીને અમેરિકા ચીન સાથેના તમામ સંબંધોને તોડવાના વિકલ્પ પર પણ વિચારણા કરી રહ્યું છે. ટ્રમ્પે ફોક્સ બિઝનેસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, 'આપણે ઘણી વસ્તુઓ કરી શકીએ છીએ. આપણે બધા સંબંધોને તોડી શકીએ. બીજી તરફ, ચીને અમેરિકાના આક્ષેપોને 'હલકી માનસિકતા' ગણાવ્યું હતુ અને કહ્યું હતું કે આ બધુ કરવાને બદલે દેશમાં ફેલાઈ રહેલા રોગચાળાથી લોકોને બચાવવા ધ્યાન આપવું જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ