નિવેદન / EU સાંસદોની કાશ્મીર મુલાકાતની મંજૂરીથી ભડક્યા ભાજપના સાસંદ, કોંગ્રેસે કહ્યું તો અમને મંજૂરી કેમ નહીં

i am surprised that the mea has arranged for european union mps to visit kashmir area of jk because this visit immoral says...

યુરોપીયન સાંસદોને જમ્મૂ અને કાશ્મીર જવાની મંજુરીના મામલા પર રાજ્યસભાથી બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સુબ્રમણ્યમ સ્વામી ભડક્યા છે. એમણે કહ્યું કે મામલો રાષ્ટ્રીય નીતિ સાથે સમજુતી છે. જ્યારે કોંગ્રેસે તેને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ