નિવેદન / હરિયાણા અને મહારાષ્ટ્રના પરિણામો પર પ્રિયંકા ગાંધીએ કહ્યું, પાર્ટીના પ્રદર્શનથી ખુશ

i am really happy at both haryana and maharashtra says priyanka gandhi

હરિયાણા અને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંતોષ દર્શાવ્યો. ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીને કારણે રાયબરેલીમાં હાજર પ્રિયંકાએ કહ્યું કે તેમણે પરિણામોથી ખુશ છે. અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પાર્ટીની વોટ ટકાવારી વધવા તેમણે ખુશ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ