લાલ 'નિ'શાન

નિવેદન / દારૂબંધીને લઇ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર, કહ્યું ''ગેહલોત ખોટા ઠરે તો હું રાજીનામું આપવા તૈયાર''

દારૂબંધીના વિવાદને લઇ અમિત ચાવડાએ અશોક ગેહલોતના નિવેદનના યોગ્ય ઠેરવ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, ગેહલોતનું નિવેદન એકદમ સાચુ છે. અને જો ગેહલોત ખોટા ઠરે તો હું રાજીનામું આપવા તૈયાર છું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ